26 February 2014

હાયર સેકંડરી ભરતી મા થતો વિલમ્બ........

મિત્રો,
નવા ઉચ્ચશિક્ષણ કમિશ્નર સાહેબને પણ ભરતીમા રસ ના હોય એમ લાગી રહ્યુ છે. તા. 25-2-14 ની મિટીંગમા તેઓ હાજર રહ્યા નથી તેથી ભર્તી અંગેની આગળની કાર્યવાહી પણ થઇ શકે તેમ નથી.....હવે તો ચૂંટણીનુ ગ્રહણ લાગી જાય તેમ પૂરી શક્યતાઓ દેખાઇ રહી છે....