1 March 2014

રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી

રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતીhttp://www.gserb.org/


પ્રથમ તબ્બકા માં પસંદ થયેલા ઉમેદવારો ની યાદી
બીજા તબ્બકા માં પસંદ થયેલા ઉમેદવારો ની યાદી
ત્રીજા તબ્બકા માં પસંદ થયેલા ઉમેદવારો ની યાદી
ઉમેદવારો માટેની સૂચના :
(1) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા. 01/03/2014 થી 03/03/2014 23:59 કલાક સુધી જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવાના રેહશે
(2) ઓનલાઇન જીલ્લા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 01/03/2014 ના 11:00 કલાકે શરૂ કરવામાં આવશે.
(3) ત્રીજા તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 03-02-2014 થી તા 05-02-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(4) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 03-02-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે.
(5)ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.
(6)પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો એ પસંદગી વિકલ્પ આપેલ નથી તેઓનો હક્ક આપોઆપ રદ થઇ જાય છે અને તેઓં પ્રસ્તુત પસંદગી પ્રક્રિયા માં ભાગ લઈ શકશે નહિ
(7)જે ઉમેદવારો નો ત્રીજા તબક્કામાં સમાવેશ થતો હશે તે ઉમેદવારો જ શાળા પસંદગી કરી શકશે.
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે




ખાલી જગ્યાની યાદી