9 January 2014

હાયર સેકંડરી ભરતી સમાચાર


મિત્રો,
હાયર  સેકંડરી મા શિક્ષકોની ભરતી માટે જે પણ મિત્રોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો તે બદલ ખુબ આભાર...તેના પરીણામ રુપે  16-1-2014 સુધીમા મેરીટ જાહેર થવાની પુરી શક્યતા છે. જ્યારે પણ સામુહિક કે કોઇ મિત્રને જરુરીયાતના સમયે સૌનો આવોજ સહકાર મળી રહે..એવી એક્બીજા પાસેથી અપેક્ષા.....
 આ ભરતી પ્રક્રિયા માટે આપેલ આવેદન પત્ર પરથી સૌને ખ્યાલ આવી શકે માટે તેની કોપી મુકેલ છે...


.