રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી
પ્રથમ તબક્કો |
ઉમેદવારો માટેની સૂચના : |
(૧) પ્રથમ તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 16-01-2014 થી તા 18-01-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
(૨) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 16-01-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. |
(૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા http://gserb.org/Content/Documents/Pdf/Suchna.pdf |
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટેhttp://gserb.org/frmReferenceColleges.aspx |
પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાની શાળા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
|
ખાલી જગ્યાની યાદી
- જીલ્લાવાર અને વિષયવાર જૂના શિક્ષક અને શિક્ષણ સહાયક ની માહિતીhttp://gserb.org/pdf/District_summery-1.pdf
- જૂના શિક્ષક ની કુલ ખાલી જગ્યાhttp://gserb.org/pdf/Juna_shikshak-1.pdf
- શિક્ષણ સહાયક ની કુલ ખાલી જગ્યાhttp://gserb.org/pdf/Shikshak_Sahayak-1.pdf