30 January 2014

બીજા તબક્કાની ભરતી પ્રક્રીયા

મિત્રો,
જે પણ મિત્રો શિક્ષણ સહાયક તરીકે પસંદ થયેલ છે તેમને સર્વેને ખૂબખૂબ અભિનદન.સારી રીતે ભરતી પ્રકિયા પૂર્ણ થાય તેવી અપેક્ષાસાથે....
બીજા તબક્કાની ભરતી પ્રક્રીયા માટે અહી ક્લીક કરો..
બીજો તબક્કો.. 

17 January 2014

રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી

રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી

પ્રથમ તબક્કો
ઉમેદવારો માટેની સૂચના :
(૧) પ્રથમ તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 16-01-2014 થી તા 18-01-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(૨) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 16-01-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે.
(૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા http://gserb.org/Content/Documents/Pdf/Suchna.pdf
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટેhttp://gserb.org/frmReferenceColleges.aspx

પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાની શાળા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે

વિષય

ગુજરાતી
હિન્દી
અંગ્રેજી
અર્થશાસ્ત્ર
ગણિત
રસાયણશાસ્ત્ર
ભૌતિક શાસ્ત્ર
જીવવિજ્ઞાન
સંસ્ક્રુત
આંકડાશાસ્ત્ર
સમાજશાસ્ત્ર
મનોવિજ્ઞાન
ભુગોળ
નામુ અને વાણિજ્ય
શારીરિક શિક્ષણ
તર્કશાસ્ત્ર
શિક્ષણ સહાયક
ગુજરતી માધ્યમ અંગ્રેજી માધ્યમ
૬૬.૮૧ -
૬૮.૫૧ -
૬૫.૩૧ ૬૯.૬૦
૬૪.૦૨ -
૬૦.૭૪ ૫૮.૫૬
૬૦.૩૩ -
૫૬.૦૮ ૬૮.૨૬
૬૧.૧૮ -
૬૮.૦૫ -
૫૪. ૦૦ ૫૫.૯૭
૬૧.૧૯ -
૬૦.૩૪ -
૫૮.૦૬ -  
૬૫.૭૬ -
૬૪.૩૫ -
૫૬.૦૭ -
જુના શિક્ષક
ગુજરતી માધ્યમ અંગ્રેજી માધ્યમ
૬૧.૯૫ -
૬૦.૨૫ -
૬૨.૮૭ ૬૮.૮૨
૪૭.૨૧ -
૫૨.૨૮ -
૫૯.૫૧ -
૫૩.૪૧ -
૫૫.૯૮ -
૬૪.૮૦ -
૫૦.૩૭ -
૫૮.૩૨ -
૫૭.૬૭ -
૫૯.૦૨ -
૪૮.૮૨ -
૫૮.૯૫ -
૫૧.૯૩ -


ખાલી જગ્યાની યાદી

16 January 2014

http://vivekjoshi2013.files.wordpress.com/2014/01/ya.jpg


તલાટી ની જાહેરાત માટે જુઓ....

હાયર સેકંડરી મેરિટ જાહેરાત

મિત્રો,
આજે હાયર સેકંડરી નુ મેરિટ 11.00 કલાકે  www.gserb.org ઉપર મુકાશે. લાગતા વળગતા મિત્રો એ જોઇ લેવુ.
http://gserb.org/

9 January 2014

હાયર સેકંડરી ભરતી સમાચાર


મિત્રો,
હાયર  સેકંડરી મા શિક્ષકોની ભરતી માટે જે પણ મિત્રોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો તે બદલ ખુબ આભાર...તેના પરીણામ રુપે  16-1-2014 સુધીમા મેરીટ જાહેર થવાની પુરી શક્યતા છે. જ્યારે પણ સામુહિક કે કોઇ મિત્રને જરુરીયાતના સમયે સૌનો આવોજ સહકાર મળી રહે..એવી એક્બીજા પાસેથી અપેક્ષા.....
 આ ભરતી પ્રક્રિયા માટે આપેલ આવેદન પત્ર પરથી સૌને ખ્યાલ આવી શકે માટે તેની કોપી મુકેલ છે...


.